410: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૧૦ - આનંદમય દેશ == {| |+૪૧૦ - આનંદમય દેશ |- | |૬, ૪, ૬, ૪, ૬, ,૬ ૬, ૪ સ્વરો |- | |"There is a ha..." |
(No difference)
|
Revision as of 08:01, 3 August 2013
૪૧૦ - આનંદમય દેશ
| ૬, ૪, ૬, ૪, ૬, ,૬ ૬, ૪ સ્વરો | |
| "There is a happy land, far, far, away" | |
| Tune: Happy Land | |
| કર્તા: એન્ડુ યંગ, | |
| ૧૮૦૭-૮૯ | |
| અનુ. : જેમ્સ ગ્લાસગો | |
| ૧ | એક છે આનંદમય દેશ, દૂર, દૂર, અપાર ! |
| ત્યાં સંતો રે' હમેશ, તેજ ! તેજ ! અંબાર ! | |
| તેઓ મધુર ગીત ગાય : | |
| "તારનાર છે આપણો રાય" | |
| સ્તુતિના નાદ સુણાય ! સ્તવન અપાર ! | |
| ૨ | આવો સુખી દેશમાં, આવો તત્કાળ; |
| કેમ રો' સંદેહમાં ? ના કરો વાર. | |
| આપણે સુખી થઈશું, | |
| પાપ, દુખથી મુકત રહીશું, | |
| ખ્રિસ્ત સાથે વસીશું, આશિષ અપાર ! | |
| ૩ | સૌ એ સુખી દેશમાં, છે પ્રકાશિત ! |
| બાપના પ્રેમાળ હાથાં, છે અમર પ્રીતિ ! | |
| તો ચાલો, જીતવા આજ ! | |
| ગૌરવી રાજ ને તાજ ! | |
| સુણો સ્વર્ગી અવાજ ! "રાજ કરો નિત !" |