399: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૯૯ - આખી વાટ દીસે છે ઈસુ == {| |+૩૯૯ - આખી વાટ દીસે છે ઈસુ |- |૧ |યાત્રા માર..." |
(No difference)
|
Revision as of 06:48, 3 August 2013
૩૯૯ - આખી વાટ દીસે છે ઈસુ
| ૧ | યાત્રા મારી છે સિયોન ભણી, આખી વાટ દીસે છે ઈસુ; |
| આ વાટ પ્રકાશે છે ઘણી, આખી વાટ દીસે છે ઈસુ | |
| ટેક: | ઈસુ, ઈસુ, હા, આખી વાટ દીસે છે ઈસુ. (૨) |
| ૨ | મુસાફર કેવા સુખી છે ! આખી વાટ દીસે છે ઈસુ; |
| દિલાસો ભારી પામે તે, આખી વાટ દીસે છે ઈસુ | |
| ૩ | ચઢે દુ:ખોનાં વાદળ જો, આખી વાટ દીસે છે ઈસુ; |
| શોધે તે દેશ જ્યાં નથી ભો, આખી વાટ દીસે છે ઈસુ. | |
| ૪ | પો'ચી સંધાં ત્યાં ગાશે ગાન, આખી વાટ દીસે છે ઈસુ; |
| ગાજી રહેશે આકાશી સ્થાન, આખી વાટ દીસે છે ઈસુ. |