381: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૮૧ - ઈસુને જય == {| |+૩૮૧ - ઈસુને જય |- |૧ |જય ! જય ! જય ! ઈસુને જય ! |- | |સઘળું સો..." |
(No difference)
|
Revision as of 05:45, 3 August 2013
૩૮૧ - ઈસુને જય
| ૧ | જય ! જય ! જય ! ઈસુને જય ! |
| સઘળું સોંપી દઈશું, જગને જીતી લઈશું | |
| સદા સાચા રહીશું; ઈસુને જય ! | |
| ૨ | યુદ્ધ ! યુદ્ધ ! યુદ્ધ ! પાપની વિરુદ્ધ; |
| ઝંડા ઝાલી લઈશું, શૂરા સિપાઈ થઈશું, | |
| જીવન રોટલી ખાઈશું; ઈસુને જય ! | |
| ૩ | પ્રેમ ! પ્રેમ ! પ્રેમ ! દેવે કીધો તેમ; |
| સૌની ઉપર રાખીશું, વૈરી વેરી નાખુશું; | |
| સ્વર્ગી અમૃત ચાખીશું; ઈસુને જય ! | |
| ૪ | શ્રમ ! શ્રમ ! શ્રમ ! લાવવા ખ્રિસ્તની ગમ; |
| દરેક દુ:ખી પાપીને, તેમને સમજણ આપીને, | |
| તે પર પ્રીતિ રાખીને, ઈસુને જય ! | |
| ૫ | આશ ! આશ ! આશ ! ખ્રિસ્ત પર વિશ્વાસ; |
| વિશ્વાસ વડે ચાલીશું, દેવની આજ્ઞા પાળીશું, | |
| સ્વર્ગી જીવન ગાળીશું, ઈસુને જય ! |