365: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
| Line 101: | Line 101: | ||
|Anand | |Anand | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj365.JPG|500px]] | |||
Revision as of 03:25, 16 December 2014
૩૬૫ - આનંદ આપાર
| ૧ | આનંદ છે આજ મહા! આનંદ અપાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર | |
| અજબ છે પ્યાર અને અજબ ઉદ્ધાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર. | ||
| આનંદ | ||
| ૨ | ઈસુની પ્રીતિનો કરજો વિચાર, દેવ છતાં લીધો માનવ અવતાર; | |
| મુખડાં મલકાવો ને માનો આભાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર. | ||
| આનંદ | ||
| ૩ | સારી આ દુનિયાના પાલનહાર, દીન અનાથના એક આધાર, | |
| શત્રુ શેતાનનો કરવા સંહાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર, | ||
| આનંદ | ||
| ૪ | આવો થાકેલાં ને દુ:ખી નરનાર, વાટ જુએ વહાલો તારણહાર; | |
| પામી લો જીવનમાં પૂરો આરામ, આવ્યા સંસારમાં ઈસુ તારનાર. | ||
| આનંદ |
Phonetic English
| 1 | Anand chhe aaj maha! Anand apaar, aavya sansaaramaan Isu taaranaar | |
| Ajab chhe pyaar ane ajab uddhaar, aavya sansaaramaan Isu taaranaar. | ||
| Anand | ||
| 2 | Isuni preetino karajo vichaar, dev chhataan leedho maanav avataar; | |
| Mukhadaan malakaavo ne maano aabhaar, aavya sansaaramaan Isu taaranaar. | ||
| Anand | ||
| 3 | Saari aa duniyaana paalanahaar, deen anaathana ek aadhaar, | |
| Shatru shetaanano karava sanhaar, aavya sansaaramaan Isu taaranaar, | ||
| Anand | ||
| 4 | Aavo thaakelaan ne dukhi naranaar, vaat jauye vahaalo taaranahaar; | |
| Paami lo jeevanamaan pooro aaraam, aavya sansaaramaan Isu taaranaar. | ||
| Anand |