144: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૧૪૪ - ખ્રિસ્તનું ગૌરવ== {| |+૧૪૪ - ખ્રિસ્તનું ગૌરવ |- | |૮,૭,૮,૭,૭,૭ સ્વરો |- | |"H..." |
(No difference)
|
Revision as of 11:57, 30 July 2013
૧૪૪ - ખ્રિસ્તનું ગૌરવ
| ૮,૭,૮,૭,૭,૭ સ્વરો | ||
| "Hark ! ten thousand harps and voides" | ||
| Tune: | Harvel | |
| કર્તા: | થોમસ કેલ્લી, ૧૭૬૯-૧૮૫૪ | |
| અનુ.: | એમ. ઝેડ. ઠાકોર | |
| ૧ | સુણો, દસ હજાર વીણા પર, સ્વર્ગે દેવની તુતિ ગાય! | |
| દૂતો ગાય ગીતો આનંદકાર, કાં કે દેવપુત્ર છે રાય; | ||
| જુઓ, તુખ્ત પર બેસી ખ્રિસ્ત જગ પર રાજ કરે છે નિત; | ||
| હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! આમેન! | ||
| ૨ | ભૂપ મહિમાના રાજ કર સદા, પે'રી શિરે અચળ તાજ, | જુદો થાય ના તુંથી કદા, પૃથ્વી તુજ સમાજ; |
| તારી દયાનાં જે સુખ પામીએ જોઈ તારું મુખ; | ||
| હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! આમેન! | ||
| ૩ | વહેલો આવ, હે ઈસુ તારનાર, લાવ તારો દિન મહિમાવાન, | |
| સુણે અવાજ તારો જે વાર, ટળી જશે જગ આસમાન; | ||
| અમે ગાઈશું તે કાળ, "ગૌરવ, જય તને ભૂપાળ!" |