33: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "==૩૩ - મુજ સાથે રહે== {| |+૩૩ - મુજ સાથે રહે |- | |૧૦ સ્વરો "Abide with me" |- | |Tune: Eventide |- |કર્ત..." |
(No difference)
|
Revision as of 06:22, 26 July 2013
૩૩ - મુજ સાથે રહે
| ૧૦ સ્વરો "Abide with me" | |
| Tune: Eventide | |
| કર્તા: | હેન્રી. એફ. લા ઇટ |
| અનુ. : | રોબર્ટ મન્ટગમરી |
| ૧ | મુજ સાથે રહે! કે સાંજતો પડી છે; અંધારું થાય છે; પ્રભુ, સાથે રહે! |
| અવર ના સહાય, દિલાસો કો ન દે; તું અસહાયનો સા'ય; મુજ સાથે રહે ! | |
| ૨ | ટૂંક છેઆયષ, મર્યાદા આવી પાસ; દુનિયાઈ મોજથી નથી આજ ઉલ્લસ; |
| ચારોગમ સહુમાંવિકાર થાય છે; હે પ્રભુ નિર્વિકાર, મુજ સાથે રહે !; | |
| ૩ | તું આવી જાય તેથી હું અ ધરાઉં; પણ પ્રેમથી આવી રહે તો મગ થાઉં; |
| વાટસરૂ નહિ, પણ વસનારની પેઠે; કાયમ નો વાસો કર મુજ સાથે રહે!; | |
| ૪ | મુજથી એક પળ તુંજ વિના ન ટકાય; ભવસિંગધુપાર, તું સાથ હો તો જ જવાય; |
| તુજ વિનાકોણ થાય ગુરુ? આશરોદે; દુ:ખસુખમાં, હેત્રાતા, મુજ સાથે રહે! | |
| ૫ | તું આશિષદે, ન લાગે રિપુત્રાસ; ન દુ:ખમાં ભાર, ન આંસુમાં કદવાશ; |
| નથી કાળડંખ માંઝેર, કે ઘોરનો જે; નિત મને જય, જો, તું મુજ સાથે રહે! | |
| ૬ | મોતાાવ્યું પાસ, તુજસ્તંભની યાદ કરાવ; થૈ અંધારમાંનૂર આકાશ માર્ગે ચલાવ; |
| ફાટ્યો સ્વર્ગેપોહ, જગમાયા નાસે છે; મુજ જીવતાં મરતાં, પ્રભુ, સાથે રહે. |