418: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
AI (talk | contribs)
Add/update Translation section
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 96: Line 96:
|}
|}
== Translation ==
<small>This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.</small>
{|
|+418 - A Dwelling in Heaven
|-
|
|8, 6, tune and refrain
|-
|
|"Now I can read my title clear"
|-
|
|-
|1
|In heaven is my dwelling place, of this I am sure;
|-
|
|There my name has been recorded, and my salvation is mine.
|-
|
|-
|Refrain:
|We shall endure the storm, it will soon be stilled, then we shall cast anchor. (2)
|-
|
|-
|2
|If people rise against me, and Satan shoots his arrows,
|-
|
|Even then I will keep my face smiling, being courageous.
|-
|
|-
|3
|If sorrow comes like a train, and anxiety grows great,
|-
|
|God in heaven will bring me there, all sorrow and anxiety will end.
|-
|
|-
|4
|There my weary soul shall bathe in the true ocean of peace,
|-
|
|And sorrow will not come at all, the mind will remain calm forever.
|}


==Image==
==Image==
[[File:Guj418.JPG|500px]]
[[File:Guj418.JPG|500px]]
==Media ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:418 Aakash Ma Maro Che Mukam.mp3}}}}
==Chords==
<pre data-key="G">
    G            D    D            G
૧  આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ,
    Em          C    D      G
    આકાશમાં મારો છે મુકામ, મને તો છે ખાતરી;
    G            D    D            G
    ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ત્યાં નોંધાવ્યું છે મારું નામ,
    Em            C  D        G
    ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ને મુક્તિ છે મારી.
    G        C          D      C
ટેક: ખમીશું આંધી, બંધ થશે જલદી, પછી લંગર નાખીશું.
    G        C          D      C  G
    ખમીશું આંધી, બંધ થશે જલદી, પછી લંગર નાખીશું.
</pre>

Latest revision as of 20:30, 15 March 2026

૪૧૮ - આકાશમાં મુકામ

૪૧૮ - આકાશમાં મુકામ
૮, ૬, સ્વરો ને ટેક
"Now I can read my title clear"
આકાશમાં મારો છે મુકામ, મને તો છે ખાતરી;
ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ને મુક્તિ છે મારી.
ટેક: ખમીશું આંધી, બંધ થશે જલદી, પછી લંગર નાખીશું. (૨)
જો મારી સામા ઊઠે લોક, ને તીર ફેંકે શેતાન,
તો પણ મલકાવીશ મારું મુખ, થઈને હિમ્મતવાન.
જો રેલની પેઠે દુ:ખ આવે, ને ચિંતા લાગે બહુ,
આકાશમાં દેવ મને લાવશે, દુ:ખ, ચિંતા મતશે સહુ.
ત્યાં નહાશે મારો જીવ થાકેલ સત શાંતિસાગરમાં,
ને દુ:ખ તો આવશે નહિ બિલકુલ, મન શાંત રહેશે સદા.

Phonetic English

418 - Aakaashamaan Mukaam
8, 6, Svaro Ne Tek
"Now i can read my title clear"
1 Aakaashamaan maaro chhe mukaam, mane to chhe khaarati;
Tyaan nondhaavyun chhe maarun naam, ne mukti chhe maari.
Tek: Khameeshun aandhi, bandh thashe jaladi, pachhi langar naakheeshun. (2)
2 Jo maari saama oothe lok, ne teer phenke shetaan,
To pan malakaaveesh maarun mukh, thaeene himmatavaan.
3 Jo relani pethe dukh aave, ne chinta laage bahu,
Aakaashamaan dev mane laavashe, dukh, chinta matashe sahu.
4 Tyaan nahaashe maaro jeev thaakel sat shaantisaagaramaan,
Ne dukh to aavashe nahi bilakul, man shaant raheshe sada.


Translation

This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.

418 - A Dwelling in Heaven
8, 6, tune and refrain
"Now I can read my title clear"
1 In heaven is my dwelling place, of this I am sure;
There my name has been recorded, and my salvation is mine.
Refrain: We shall endure the storm, it will soon be stilled, then we shall cast anchor. (2)
2 If people rise against me, and Satan shoots his arrows,
Even then I will keep my face smiling, being courageous.
3 If sorrow comes like a train, and anxiety grows great,
God in heaven will bring me there, all sorrow and anxiety will end.
4 There my weary soul shall bathe in the true ocean of peace,
And sorrow will not come at all, the mind will remain calm forever.


Image

Media

Chords

    G            D    D            G
૧   આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ, 
    Em           C     D       G
    આકાશમાં મારો છે મુકામ, મને તો છે ખાતરી;
    G            D     D             G
    ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ત્યાં નોંધાવ્યું છે મારું નામ,
    Em            C   D         G
    ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ને મુક્તિ છે મારી.
    G         C           D       C
ટેક: ખમીશું આંધી, બંધ થશે જલદી, પછી લંગર નાખીશું.
    G         C           D       C  G
    ખમીશું આંધી, બંધ થશે જલદી, પછી લંગર નાખીશું.