179: Difference between revisions

AI (talk | contribs)
Add/update Translation section
 
(20 intermediate revisions by 5 users not shown)
Line 16: Line 16:
|-
|-
|
|
|નથી કોનો પ્રે .  અજાયબ એવો,
|નથી કોનો પ્રેમઅજાયબ એવો,
|-
|-
|
|
|નિહાળું અખંડિત તેહમામ જેવો.
|નિહાળું અખંડિત તેહમાં જેવો.
|-
|-
|૨
|૨
Line 40: Line 40:
|-
|-
|
|
|કાંજે બધું વિશ્વ આ તો તહનું છે,
|કાંજે બધું વિશ્વ આ તો તેહનું છે,
|-
|-
|
|
Line 58: Line 58:
|}
|}


== Phonetic English ==
{|
|+179 - Isu Ae Aj Sagu
|-
|Kartaa:
|N. J Jayesh
|-
|Tek:
|Sagu maare Isu che vaa'laamaa vaa'lu, sagu maaru sarv hu tene aj bhaadu.
|-
|1
|Nathi kone saathi sahodaar aevo,
|-
|
|Malyo mane Isu masihaa aj jevo,
|-
|
|Nathi kone premjaayab aevo,
|-
|
|Nihaadu akhandit tehamaa jevo.
|-
|2
|Dukhesukhe paasamaa paas re'naaro,
|-
|
|Vipattimaa himmat, saa'ya denaaro,
|-
|
|Maathi vedaa aashray te ek maaro,
|-
|
|Viro maari vaa're sadaa chadhanaaro.
|-
|3
|Jene prabhu Isuj ek sagu che,
|-
|
|Tene jagamaa ochu kashu pan shu che?
|-
|
|Kaaje badhu vishva aa to tehnu che,
|-
|
|Sagu te vinaa sahu vyarth badhu che.
|-
|4
|Dhanya jene Khrist tani aj sagaai
|-
|
|Tare aa bhavsaagar te jan sadaai,
|-
|
|Male aene shaashvat jeevan, bhai,
|-
|
|Male saath swarg, nahi ae navaai
|}
== Translation ==
<small>This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.</small>


== Phonetic English ==
{|
{|
|+૧૭૯ - ઈસુ એ જ સગું
|+179 - Jesus Is the Only True Kin
|-
|-
|કર્તા:  
|Kartaa:  
|એન. જે જયેશ
|N. J. Jayesh
|-
|-
|ટેક:
|Refrain:
|સગું મારે ઈસુ છે વા'લામાં વા'લું, સગું મારું સર્વ હું તેને જ ભાળું.
|Jesus is my kin, the dearest of the dear; He is my all, and I look to Him alone.
|-
|-
|
|1
|નથી કોને સાથી સહોદાર એવો,
|No one has such a companion and brother,
|-
|-
|
|
|મળ્યો મને ઈસુ મસીહા જ જેવો,
|I have found one like Jesus the Messiah,
|-
|-
|
|
|નથી કોનો પ્રે .  અજાયબ એવો,
|No one has such wondrous love,
|-
|-
|
|
|નિહાળું અખંડિત તેહમામ જેવો.
|I behold it in Him unbroken.
|-
|-
|
|2
|દુ:ખેસુખે પાસમાં પાસ રે'નારો,
|In sorrow and joy He stays close beside me,
|-
|-
|
|
|વિપત્તિમાં હિમ્મ્ત, સા'ય દેનારો,
|In trouble He gives courage and help,
|-
|-
|
|
|માઠી વેળા આશ્રય તે એક મારો,
|In evil times He alone is my refuge,
|-
|-
|
|
|વીરો મારી વા'રે સદા ચઢનારો.
|He always rises to defend me.
|-
|-
|
|3
|જેને પ્રભુ ઈસુ જ એક સગું છે,
|The one whose only kin is the Lord Jesus,
|-
|-
|
|
|તેને જગમાં ઓછું કશું પણ શું છે?
|What can such a one lack in this world?
|-
|-
|
|
|કાંજે બધું વિશ્વ આ તો તહનું છે,
|For indeed this whole world is His,
|-
|-
|
|
|સગું તે વિના સહુ વ્યર્થ બધું છે.
|Without that kin, all else is vain.
|-
|-
|
|4
|ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ
|Blessed is the one whose kinship is with Christ alone
|-
|-
|
|
|તરે આ ભવસાગર તે જન સદાઈ,
|That person crosses this ocean of life forever,
|-
|-
|
|
|મળે એને શાશ્વત જીવન, ભાઈ,
|He receives eternal life, brother,
|-
|-
|
|
|મળે સાથ સ્વર્ગ, નહીં એ નવાઈ
|He gains heaven as well; this is no wonder
|}
|}
==Image==
[[File:Guj179.JPG|500px]]
==Media - Composition By - Late Mr.Manubhai Rathod - Raag: Sindh Bhairavi - Taal : DeepChandi , Sung By Mr. Samuel Macwan==
{{#widget:Html5mediaAudio|url={{Filepath:179 Sagu Mare Isu Che Vahlama Vahalu Manu Bhai Sindh Bhairavi By Samuel Macwan.mp3}}}}
==Chords==
<pre data-key="G">
    Em                D
ટેક: સગું મારે ઈસુ છે વા'લામાં વા'લું,
    D      C    D    Em
    સગું મારું સર્વ હું તેને જ ભાળું.
    Em    D        Em
૧  નથી કોને સાથી સહોદાર એવો,
    Em    D        Em
    મળ્યો મને ઈસુ મસીહા જ જેવો,
    Em    C      D
    નથી કોનો પ્રેમઅજાયબ એવો,
    D    C    D  Em
    નિહાળું અખંડિત તેહમાં જેવો.
</pre>