15: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Rrishujain (talk | contribs)
Created page with "૧૫ – ભજન કરવાનું નોતરું ૧ સહુ જગતના લોકો, આવો, હર્ખે દેવનાં ગીતો ગા..."
 
 
(16 intermediate revisions by 6 users not shown)
Line 1: Line 1:
૧૫ – ભજન કરવાનું નોતરું
==૧૫ – ભજન કરવાનું નોતરું==
સહુ જગતના લોકો, આવો, હર્ખે દેવનાં ગીતો ગાઓ;
{|
તેની સેવા કરો ભાવે, બધા તેને શરણે આવે.
|+૧૫ – ભજન કરવાનું નોતરું
|-
|
|સહુ જગતના લોકો, આવો,
|હર્ખે દેવનાં ગીતો ગાઓ;
|-
|
|તેની સેવા કરો ભાવે,
|બધા તેને શરણે આવે.
|-
|૨
|જાણો દેવ છે એક યહોવા,
|આવો તેનો મહિમા જોવા;
|-
|
|આપણે ના પોતાથી થયાં,
|તેના હાથે છીએ બન્યાં.
|-
|૩
|તેના લોકો છીએ બધા,
|ને ચારાનાં ઘેટાં સદા;
|-
|
|સ્તુતિ કરતાં બારણે પેસો,
|તેના ઘરમાં આવી બેસો.
|-
|૪
|તેનો આભાર સંધાં માનો,
|તેના નામને સહુ વખાણો;
|-
|
|કેમ કે પ્રભુ છે દયાળુ,
|ને સદાકાળ કરૂણાળુ.
|-
|૫
|પેઢી દર પેઢીને માથે,
|દયા કરશે દાતાર હાથે;
|-
|
|તેનો આભાર સંધાં માનો,
|તેના નામને સહુ વખાણો.
|}


૨ જાણો દેવ છે એક યહોવા, આવો તેનો મહિમા જોવા;
==Phonetic English==
આપણે ના પોતાથી થયાં, તેના હાથે છીએ બન્યાં.
{|
|+15-    Bhajan  kervanu  notaru 
|-
|1       
|Sahu jagat na loko, avo,  
|harkhe devna geeto gao;
|-
|
|Teni seva karo bhave,  
|badha tene sharane aave.
|-
|2       
|Jano dev che ek yahowa, 
|aavo teno mahima jova;
|-
|
|Aapane na potathi thaya, 
|tena haathe chiae banya.
|-
|3
|Tena loko chiye badha, 
|ne charaana gheta sada;
|-
|
|Stuti karta baarane peso,
|tena gharma avi beso.
|-
|4       
|Teno abhar sangha mano,
|tena naamne sahu vakhano;
|-
|
|Kem k prabhu che dayalu, 
|ne sadakal  karunalu       
|-
|5
|Pedhi  der pedhine mathe, 
|daya  karshe datar haathe
|-
|
|Teno abhar  sangha mano,
|tena naamne sahu vakhano.
|}


૩ તેના લોકો છીએ બધા, ને ચારાનાં ઘેટાં સદા;
== Translation ==
સ્તુતિ કરતાં બારણે પેસો, તેના ઘરમાં આવી બેસો.


૪ તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો;
<small>This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.</small>
કેમ કે પ્રભુ છે દયાળુ, ને સદાકાળ કરૂણાળુ.


પેઢી દર પેઢીને માથે, દયા કરશે દાતાર હાથે;
{|
તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો.
|+15 – Invitation to Worship
|-
|1
|All people of the whole world, come,
|Joyfully sing God's songs;
|-
|
|Serve Him with devotion,
|Let all come to His refuge.
|-
|2
|Know that God is the one Jehovah,
|Come to behold His glory;
|-
|
|We were not made by ourselves,
|By His hand we have been made.
|-
|3
|We all are His people,
|And always the sheep of His pasture;
|-
|
|Enter the gates with praise,
|Come and sit in His house.
|-
|4
|All together give thanks to Him,
|All praise His name;
|-
|
|For the Lord is merciful,
|And forever compassionate.
|-
|5
|Over generation after generation,
|He will show mercy with the giver's hand;
|-
|
|All together give thanks to Him,
|All praise His name.
|}
 
==Image==
[[File:Guj15.JPG|500px]]
 
==Hymn Tune : Old Hundread L.M.- Sheet Music in Gujarati Notation ==
[[Media:Old Hundread L.M. + All people that on earth do dwell_Guj Notation.pdf|Sheet Music (Piano)]]
 
 
==Media - Hymn Tune : Old Hundread L.M.- Sung By Lerryson Wilson Christy==
{{#widget:Html5mediaAudio|url={{filepath:15.mp3}}}}
 
 
==Media - Composition By : Mr.Robin Rathod , Sung By Shalom Methodist Church Choir on 020-02-2020==
{{#widget:Html5mediaAudio|url={{filepath:15 Sahu Jagat Na Loko Avo Robin Rathod By Shalom Methodist Church Choir on 02-02-2020.mp3}}}}
 
==Media - Composition By : Late Mr. Johnson Daniel ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:15 Sahu Jagat Na Loko Avo_Johnson Mama+Cassette.mp3}}}}

Latest revision as of 20:06, 15 March 2026

૧૫ – ભજન કરવાનું નોતરું

૧૫ – ભજન કરવાનું નોતરું
સહુ જગતના લોકો, આવો, હર્ખે દેવનાં ગીતો ગાઓ;
તેની સેવા કરો ભાવે, બધા તેને શરણે આવે.
જાણો દેવ છે એક યહોવા, આવો તેનો મહિમા જોવા;
આપણે ના પોતાથી થયાં, તેના હાથે છીએ બન્યાં.
તેના લોકો છીએ બધા, ને ચારાનાં ઘેટાં સદા;
સ્તુતિ કરતાં બારણે પેસો, તેના ઘરમાં આવી બેસો.
તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો;
કેમ કે પ્રભુ છે દયાળુ, ને સદાકાળ કરૂણાળુ.
પેઢી દર પેઢીને માથે, દયા કરશે દાતાર હાથે;
તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો.

Phonetic English

15- Bhajan kervanu notaru
1 Sahu jagat na loko, avo, harkhe devna geeto gao;
Teni seva karo bhave, badha tene sharane aave.
2 Jano dev che ek yahowa, aavo teno mahima jova;
Aapane na potathi thaya, tena haathe chiae banya.
3 Tena loko chiye badha, ne charaana gheta sada;
Stuti karta baarane peso, tena gharma avi beso.
4 Teno abhar sangha mano, tena naamne sahu vakhano;
Kem k prabhu che dayalu, ne sadakal karunalu
5 Pedhi der pedhine mathe, daya karshe datar haathe
Teno abhar sangha mano, tena naamne sahu vakhano.

Translation

This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.

15 – Invitation to Worship
1 All people of the whole world, come, Joyfully sing God's songs;
Serve Him with devotion, Let all come to His refuge.
2 Know that God is the one Jehovah, Come to behold His glory;
We were not made by ourselves, By His hand we have been made.
3 We all are His people, And always the sheep of His pasture;
Enter the gates with praise, Come and sit in His house.
4 All together give thanks to Him, All praise His name;
For the Lord is merciful, And forever compassionate.
5 Over generation after generation, He will show mercy with the giver's hand;
All together give thanks to Him, All praise His name.

Image

Hymn Tune : Old Hundread L.M.- Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)


Media - Hymn Tune : Old Hundread L.M.- Sung By Lerryson Wilson Christy


Media - Composition By : Mr.Robin Rathod , Sung By Shalom Methodist Church Choir on 020-02-2020

Media - Composition By : Late Mr. Johnson Daniel