4: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Rrishujain (talk | contribs)
Created page with "૪ – ઈશ્વર સ્તવન ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા, અંતર સતથ..."
 
AI (talk | contribs)
Add/update Translation section
 
(45 intermediate revisions by 6 users not shown)
Line 1: Line 1:
૪ – ઈશ્વર સ્તવન
==૪ – ઈશ્વર સ્તવન==
ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા,
{|
અંતર સતથી મારા, નામ પવિત્ર તેનું તું ગા....
|+૪ – ઈશ્વર સ્તવન
|-
|કર્તા:
|રેવ.જયાનંદ ચૌહાણ
|-
|ટેક :
|મારા, હે આત્મા,  
|સ્તવનો ઈશનાં નિશદિન ગા,
|-
|
|અંતર સતથી મારા,  
|નામ પવિત્ર તેનું તું ગા....
|-
|૧ 
|ભૂલ મા સૌ ઈશના ઉપકારો,
|પાપોની માફી સઘળી પામ્યો,
|-
|
|વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે,
|નાશથી જીવને ક્ષેમ બચાવે.
|-
|૨
|કૃપા  ને રહેમ તણો મુગટ જો,
|શિર પર તારા તે જ તો ધરતો,
|-
|
|વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો,
|ગરુડ  બળો સમ જીવન કરતો.
|}


૧  ભૂલ મા સૌ ઈશના ઉપકારો, પાપોની માફી સઘળી પામ્યો,
==Phonetic English==
વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, નાશથી જીવને ક્ષેમ બચાવે.
{|
|+4 - Ishwar Stawan
|-
|Tek:   
|Mara, he aatma,  
|stawano ishna nishdin ga,
|-
|
|Antar satthi mara,
|naam pavitra tenu tu ga...
|-
|1
|Bhul ma sau ishna upkaro,
|paponi mafi saghali paamyo,
|-
|
|Vyadhi-upadhi sarva mitawe,
|nashthi jivne kshem bachave
|-
|2
|Krupa ne rahem tano mugat jo,
|shir par tara te ja to dharto,
|-
|
|Vana uttamthi mukh tav bharto,
|garud balo sam jivan karto.
|}


ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો, શિર પર તારા તે જ તો ધરતો,
 
વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, ગરુડ બળો સમ જીવન કરતો.
== Translation ==
 
<small>This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.</small>
 
{|
|+4 – Praise of God
|-
|કર્તા:
|Rev. Jayanand Chauhan
|-
|Refrain :
|O my soul,
|Sing the praises of God day and night,
|-
|
|From my true heart,
|Sing His holy name....
|-
|1 
|Forget not all God's benefits,
|You have received forgiveness of all sins,
|-
|
|He removes all sickness and troubles,
|He saves the soul in safety from destruction.
|-
|2
|Behold the crown of grace and mercy,
|That indeed He places upon your head,
|-
|
|He fills your mouth with good things,
|He makes your life like the strength of an eagle.
|}
 
 
==Image==
[[File:Guj4.JPG|500px]]
 
==Media - Traditional Tune_Sung By Shalom Methodist Church Choir on 27-06-2021==
{{#widget:Html5mediaAudio|url={{Filepath:4 Mara He Atma Traditional Tune Sung By Shalom Methodist Church Choir 27-06-2021.mp3}}}}
 
==Media - Composition By : Mr. Johnson Daniel , Raag : Bageshri==
{{#widget:Html5mediaAudio|url={{filepath:4 Mara He Atma.mp3}}}}

Latest revision as of 20:02, 15 March 2026

૪ – ઈશ્વર સ્તવન

૪ – ઈશ્વર સ્તવન
કર્તા: રેવ.જયાનંદ ચૌહાણ
ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા,
અંતર સતથી મારા, નામ પવિત્ર તેનું તું ગા....
ભૂલ મા સૌ ઈશના ઉપકારો, પાપોની માફી સઘળી પામ્યો,
વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, નાશથી જીવને ક્ષેમ બચાવે.
કૃપા ને રહેમ તણો મુગટ જો, શિર પર તારા તે જ તો ધરતો,
વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, ગરુડ બળો સમ જીવન કરતો.

Phonetic English

4 - Ishwar Stawan
Tek: Mara, he aatma, stawano ishna nishdin ga,
Antar satthi mara, naam pavitra tenu tu ga...
1 Bhul ma sau ishna upkaro, paponi mafi saghali paamyo,
Vyadhi-upadhi sarva mitawe, nashthi jivne kshem bachave
2 Krupa ne rahem tano mugat jo, shir par tara te ja to dharto,
Vana uttamthi mukh tav bharto, garud balo sam jivan karto.


Translation

This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.

4 – Praise of God
કર્તા: Rev. Jayanand Chauhan
Refrain : O my soul, Sing the praises of God day and night,
From my true heart, Sing His holy name....
1 Forget not all God's benefits, You have received forgiveness of all sins,
He removes all sickness and troubles, He saves the soul in safety from destruction.
2 Behold the crown of grace and mercy, That indeed He places upon your head,
He fills your mouth with good things, He makes your life like the strength of an eagle.


Image

Media - Traditional Tune_Sung By Shalom Methodist Church Choir on 27-06-2021

Media - Composition By : Mr. Johnson Daniel , Raag : Bageshri