SA456: Difference between revisions
Jump to navigation
Jump to search
SA456 |
(No difference)
|
Latest revision as of 22:17, 10 May 2024
| ૧ | પહાડ પર ની વાડીમાં રાત્રે અંધારી, પાપી કાજે રડતાં આખી રાત કાઢી; |
| ૨ | ઇસુ મારા પ્રભુ તારી સાથે રડું, માણસોને તારવાને તાર કાજે લડું! |
| ૩ | લોહી જેવાં ટપકાં કપાળેથી પડયાં, કોણથી કહેવાય રે પ્રભુ દુઃખ તારા; |
| ૪ | નાશ માં જનારાં લાખો નરનારી, તેઓને હે પ્રભુ લાવું ગમ તારી; |