SA446: Difference between revisions
Jump to navigation
Jump to search
SA446 |
(No difference)
|
Latest revision as of 22:17, 10 May 2024
| Irby,655,G. 8.8.8.7.7.7. | |
| ૧ | દૂતનાં સુંદર ગાયન સાંભળી પાળકો હરખાયા બહુ; બેથલેહેમમાં તેને શોધવા ઊઠી દોડતા ગયા સહુ; |
| ૨ | માગીઓએ દીઠો તારો, તેથી પામ્યા બહુ પ્રકાશ. આવ્યો છે જગનો તારનારો, એમ તેઓએ જાણ્યું ખાસ, |
| ૩ | અમે પણ શોધ્યો છે તેને, શાંતિ સહિત જડયો છે, પાપનો બોજો લીધો તેણે, તેના રક્તમાં માફી છે; |
| ૪ | માટે બધા લોકો આવો, સૂણો સર્વે તેની વાણ, કરો પાપનો પસ્તાવો, આખા મનથી શોધો ત્રાણ; |