SA420: Difference between revisions
Jump to navigation
Jump to search
SA420 |
(No difference)
|
Latest revision as of 22:17, 10 May 2024
| ૧ | દિવ્ય પ્રીત,અનુપમ પ્રીતિ,સ્વર્ગી આનંદ,આવ ભૂ માંય; તું અમારામાં કર વસ્તી,વિરાજિત તું થા અમ માંય; |
| ૨ | શ્વાસ તુજ પ્રેમમય આત્મા કેરો,દરેક દુઃખિત દિલમાં ભર, દે વચનનો વિરામ તારો, અમને તારા વારસ કર; |
| ૩ | આવ, હે શક્તિમાન ઉદ્ધારનાર થવા દે તુજ રે'મ અમ પર, સત્વર પાછો આવ, ઓ તારનાર, દિલમાં કાયમ વાસો, તું કર; |
| ૪ | પૂર્ણ કર તુજ નવ સર્જનને, શુદ્ધ નિષ્કલંક સૌ થઇએ, સમાધાન તુજમાં મેળવીને, પૂરી મુક્તિ પામીએ; |