SA415: Difference between revisions
Jump to navigation
Jump to search
SA415 |
(No difference)
|
Latest revision as of 22:17, 10 May 2024
| ૧ | હે સૌ ભૂલાસીએા, પ્રભુનો આભાર માનો, તેનાં અદ્ભૂત કામ, હર્ષાનંદે વખાણો; |
| ૨ | પ્રભુ તું દાનશીળ દેવ, અમારી પાસે રે ‘જે, ને આનંદિત હૃદય ને પૂરી શાંતિ દેજે; |
| ૩ | પિતાને, પુત્રને અને પવિત્રાત્માને, હા,ત્રિએક ઇશ્વરને,આકાશ,પૃથ્વી સન્માને, |