SA346: Difference between revisions
Jump to navigation
Jump to search
SA346 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| આપણેા ઘેટાં પાળક છે ઇસુ, આપણેા ધેટાં પાળક રે લોલ | |
| ૧ | લીલા બીડમાં દોરે છે ઇસુ, લીલા બીડમાં દોરે રેલોલ. |
| ૨ | જીવનનું પાણી પાએ છે ઇસુ, જીવનનું પાણી પાએ રે લોલ. |
| ૩ | મનનો શાંતો આપે છે ઇસુ, મનની શાંતિ આપે રે લોલ. |