SA343: Difference between revisions
Jump to navigation
Jump to search
SA343 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ૧ | જુઠ થકી તો બધાંની બુદ્ધિ ભ્રષ્ટ થાય, તેથી પાપ બહુ વધે, આત્મા તેથી નષ્ટ થાય. |
| ૨ | સત્યને લીધે થજો રે સઘળા શુરવીર, શેતાન જોર કરે તો સત્ય વાત પર રહેા સ્થિર. |
| ૩ | સત્યપણાથી પ્રભુ થાએ છે અતિ પ્રસન્ન, જુઠે જન ફસાય છે, સત્યે મળે છે તારણ. |