SA308: Difference between revisions
Jump to navigation
Jump to search
SA308 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ટેક : આગળ ચાલે, આગળ ચાલે, રે આગળ ચાલે છે મુકિત ફોજ ઇસુના સિપાઇઓ શૂર થજો રોજ ! રે આગળ આગળ ચાલે છે | |
| ૧ | થાવ ફોજમાં દાખલ જે લડવા જશે, શત્રુને જીતવા બળ ઇસુ આપશે; |
| ૨ | થાવ ફોજમાં દાખલ નસાડો દુશ્મન, ઈસુ તારનારને માનશે દરેક જન; |
| ૩ | થાવ ફોજમાં દાખલ શેતાન સામે થઇ, મોત લગ લડીશું રે, આ યુદ્ધની માંય; |
| ૪ | થાવ ફોજમાં દાખલ ને ન કરો વાર, હાલ તમને લાગ છે, થોભો ન લગાર; |