SA304: Difference between revisions
Jump to navigation
Jump to search
SA304 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ૧ | દેવ, ફોજનું ભલું કર, ફેલાવ સૌ પૃથ્વી પર, જ્ય આપજે રોજ; એમ કર કે સૌ સિપાઇ, પામે મનની સફાઇ, |
| ૨ | શૂરવીર કરજે અમને, યુદ્ધમાં સંગે આવજે, ને આપજે જય; તું ચાલજે અગાડી, પાપ ને બીક નસાડી, |
| ૩ | જનરલને દે આશિષ, અમલદારનું વિશેષ, તું ભલું કર; લડવા આપજે શકિત, વધાર તેમની ભકિત, |