SA271: Difference between revisions
Jump to navigation
Jump to search
SA271 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ૧ | પ્રભુ પૂર્ણ આધિન થઈને, મારું સૌ અર્પુ તને, તારી કોમળ મોટી પ્રીતિ, મજને ચાહે છે; |
| ૨ | પ્રભુ મારી ઈચ્છા સોંપું, હવેથી મારી નથી, દુષ્ટતા મને રોકે નહિ, તારો થવામાં; |
| ૩ | ધન્ય આત્મા મને લાવ્યો, મજ ઈચ્છા સોંપવા તને, ખ્રિસ્તના રકતે છે ખરીધો, જીવવા વિશ્વાસે; |