SA234: Difference between revisions
Jump to navigation
Jump to search
SA234 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ૧ | મજ પર શ્વાસ નાખ પ્રભુ, દે નવ જીવન ને બળ, તું ચા'ય તેની હું પ્રીત કરું, ને કામ કરું હર પળ, |
| ૨ | મજ પર શ્વાસ નાખ પ્રભુ, જયાં લગ કે મન સાફ થાય, ને તું ચાહે તેમ હું ચાહું, ને તેમ કરું સદાય. |
| ૩ | મજ પર શ્વાસ નાખ પ્રભુ, મજ જીવમાં વ્યાપક થા. ને દિવ્ય આગે મન મારું, પ્રકાશિત કરતો જા. |