SA224: Difference between revisions
Jump to navigation
Jump to search
SA224 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ૧ | પળે પળ તુજ જરૂર, મજને પ્રભુ, સત્ય શાંતિદાતા, મારો છે તું. |
| ૨ | પળે પળ તુજ જરૂર, તું મજ પાસ રહે, પરીક્ષણો નિર્બળ, જો તું પાસે. |
| ૩ | પળે પળ તુજ જરૂર, દુઃખ સુખમાં હું, મજ પાસ રહે કે હું, સંતોષી રહું. |
| ૪ | પળે પળ તુજ જરૂર, આજ્ઞા શિખવ, તુજ મૂલવાન વચનો, મજમાં ઠસાવ. |