SA198: Difference between revisions
Jump to navigation
Jump to search
SA198 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ટેક : પ્રભુ મને તેડો રે તમારે દ્વાર, | |
| ૧ | રમણીય કેવા માંડવા તારા, સેન્યોના રે સરદાર, તેજ઼઼-કિરણના અંબાર ઝગે જ્યાં, તારા મંદિરયાને દ્વાર. પ્રભુ. |
| ૨ | પલ પલ તલપે મનડું રે મારું, પ્રભુ ઘરના અભિલાખ, હૈયુંય હરખે, કાયાય મલકે, મંદિરિયે જો મને રાખ.. પ્રભુ. |
| ૩ | ચલ્લીને ઘર જો, અબાલીલને માળો, રક્ષવા નિજ સંતાન, ભલાં ભલા મારાં પ્રભુમંદિરિયાં. ગાઉં તૈ તારાગુણગાન.. પ્રભુ. |
| ૪ | કોટિ રે દિનની જિંદગી ખોટી, વસું તુંજ દ્વારે જે વાર, ધન ધન મારા ઇસુ મસિહા, સફળ કર્યોર સંસાર.. પ્રભુ. |