SA187: Difference between revisions
Jump to navigation
Jump to search
SA187 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ૧ | સૂણ અમારી પ્રાર્થના તું, કર સંપૂર્ણ કામ તારું. |
| ૨ | મારા મનને પ્રેમથી ભર, તારા નામથી મુદ્રિત કર. |
| ૩ | વિશ્વાસથી હું ભજુ છું, સર્વ પાપને તજું છું. |
| ૪ | ત્રાતા હાલ લોહી તારુ દુર કરે છે પાપ મારું. |