SA159: Difference between revisions
Jump to navigation
Jump to search
SA159 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ટેક - ચાલીએ સૌ અજવાળે, અજવાળે, અજવાળે, ચાલીએ સૌ અજવાળે, ત્રાતાની સાથે. | |
| ૧ | ઇસુ પાસે હું જઇશ, અજવાળે, અજવાળે, તેની સાથે હું ચાલીશ, તેેની અજવાળે. |
| ૨ | પાપની માફી પામી લઇશ, અજવાળે, અજવાળે, ભૂંડૂં સર્વ છોડી દઇશ, તેને અજવાળે. |
| ૩ | યત્ન કરું ઇસુ કાજ, અજવાળે અજવાળે, શકિત પામું લડવા કાજ, તેને અજવાળે. |
| ૪ | શેતાન મને શું કરે ? અજવાળે અજવાળે, નિત્ય મને જય મળે, તેને અજવાળે. |
| ૫ | મારું મરણ જ્યારે થાય, અજવાળે અજવાળેે, ત્યારે બીક ન લાગે કાંઇ, તેને અજવાળે. |
| ૬ | બાપના ઘરે જઇશ હું, અજવાળે અજવાળે, સદા સુખી રહીશ, હું તેને અજવાળે. |