SA110: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
SA110
 
(No difference)

Latest revision as of 22:16, 10 May 2024

ભરોસો સદા દેવનો રાખનારા, અને સત્યના ધોરણે ચાલનારા;

સદા દેવ તો તેમની સાથ રહે છે, અને તેમની રોજ સંભાળ લે છે.

કદી સંતને દ્વેષકો જો સતાવે, ધરે ઢાલ સારી યહોવા બચાવે;

હશે દ્વેષકો સંતથી જો વધારે. યહોવા નકકી ત્યાં બચાવા પધારે.

ધણા સંત સારા ગયા બંધોનોમાં, ધણા સંત સારા પડયા રુદનોમા;

જઇ દેવ ત્યાં સંતના સધ છોડયા. જઇન દેવ ત્યા સત ના દુ:ખ તોદાય;

હતા તે બધા સત બહુ પ્રાર્થવાદી.યહોવા હતો સત સાથે અનાદિ.

ભરોસો યહોવા તણો જે કરે છે. યહોવા થકી સત અં તે તરે છે.