SA77: Difference between revisions
Jump to navigation
Jump to search
SA77 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ૧ | ખડક ચીરેલ મારે કાજ, મને સંતાડ તારામાંજ, જળ તથા લોહીની ધાર, તારી કૂંખથી જે વહેનાર, |
| ૨ | આંસુ મારાં સદા વહે, આસ્થા મારી સદા રહે, તો પણ તેથી પ્રાયઃશ્ચિત, પાપનું નવ થાએ ખચીત, |
| ૩ | જ્યારે મરણ આવશે પાસ, જ્યારે જશે મારો શ્ચાસ, જ્યારે હું ચડુ આસ્માન, જ્યારે જોઉં રાજ્યાસન, |