15
૧૫ – ભજન કરવાનું નોતરું
૧ | સહુ જગતના લોકો, આવો, | હર્ખે દેવનાં ગીતો ગાઓ; |
તેની સેવા કરો ભાવે, | બધા તેને શરણે આવે. | |
૨ | જાણો દેવ છે એક યહોવા, | આવો તેનો મહિમા જોવા; |
આપણે ના પોતાથી થયાં, | તેના હાથે છીએ બન્યાં. | |
૩ | તેના લોકો છીએ બધા, | ને ચારાનાં ઘેટાં સદા; |
સ્તુતિ કરતાં બારણે પેસો, | તેના ઘરમાં આવી બેસો. | |
૪ | તેનો આભાર સંધાં માનો, | તેના નામને સહુ વખાણો; |
કેમ કે પ્રભુ છે દયાળુ, | ને સદાકાળ કરૂણાળુ. | |
૫ | પેઢી દર પેઢીને માથે, | દયા કરશે દાતાર હાથે; |
તેનો આભાર સંધાં માનો, | તેના નામને સહુ વખાણો. |
Phonetic English
1 | Sahu jagat na loko, avo, | harkhe devna geeto gao; |
Teni seva karo bhave, | badha tene sharane aave. | |
2 | Jano dev che ek yahowa, | aavo teno mahima jova; |
Aapane na potathi thaya, | tena haathe chiae banya. | |
3 | Tena loko chiye badha, | ne charaana gheta sada; |
Stuti karta baarane peso, | tena gharma avi beso. | |
4 | Teno abhar sangha mano, | tena naamne sahu vakhano; |
Kem k prabhu che dayalu, | ne sadakal karunalu | |
5 | Pedhi der pedhine mathe, | daya karshe datar haathe |
Teno abhar sangha mano, | tena naamne sahu vakhano. |
Image
Media - Hymn Tune : Old Hundread L.M.
Hymn Tune : Old Hundread L.M.- Sheet Music in Gujarati Notation
Media - Composition By : Late Mr. Johnson Daniel
Media - Composition By : Late Mr. Johnson Daniel