૮૬ - મુજને શોધનાર પ્રેમ !
૮૬ - મુજને શોધનાર પ્રેમ !
|
"O the love that sought me"
|
Tune :
|
A.H. 562
|
કર્તા :
|
એ. જે. ગોર્ડન
|
અનુ. :
|
વી. કે. માસ્ટર
|
|
૭,૬,૭,૬,૮,૮ સ્વરો
|
૧
|
તેણે રે'મથી શોધ કરી, પાપથી હુંકિત્ર, લાચાર,
|
|
તે લાવ્યો મને ફરી ટોળામાં બીજી વાર,
|
|
ત્યારે ગાયું દૂતોએ ગાન, જ્યાં લગ ગાજી રહ્યું આસમાન.
|
ટેક:
|
રે પ્રેમ, મુજને શોધનાર ! રે રક્ત, મુજને તારનાર !
|
|
રેરે'મ, મુજને લાવનાર ટોળામાંય ! અજબ રે'મ જે લાવનાર ટોળામાંય!
|
૨
|
તેણે ધોયા પાપના ઘા રેડી દ્રાક્ષારસ ને તેલ;
|
|
તે બોલ્યો: "તું છે મારો, મેં તને છે શોઘેલ;"
|
|
સુણેલ નહિ સૂર આવો મધુર, થયું તેથી હર્ષિત મુજ ઉર!
|
૩
|
બતાવ્યા ઘા ખીલાના તેણે વેઠેલ મુજ કાજ;
|
|
તેમ જ શિર પર ઠઠ્ઠાથી મૂકેલ જે કંટક તાજ;
|
|
તાજુબ વાત મુજમાં શું છે ઈષ્ટ કે સે' તે આવું ભારે કષ્ટ !
|
૪
|
હું છું તેની હજૂરમાં, મુખ તેનું બહુ ઉજ્જવળ,
|
|
તેનું ભજન કરતાંમાં, આશિષ પામું પુષ્કળ,
|
|
લાગો ટૂંકો અનંતકાળ પણ કરવા તેનાં પૂરાં વખાણ.
|
Phonetic English
86 - Mujhane shodhanaar prem !
|
"O the love that sought me"
|
Tune :
|
A.H. 562
|
Kartaa :
|
A. J. Gordon
|
Anu. :
|
V. K. Master
|
|
7,6,7,6,8,8 Swaro
|
1
|
Tene re'mathi shodha kari, paapathi hunkitra, laachaar,
|
|
Te laavyo mane phari todaamaa biji vaar,
|
|
Tyaare gaayu dutoae gaan, jyaa lag gaaji rahyu aasamaan.
|
Tek:
|
Re prem, mujhne shodhanaar ! Re rakta, mujhne taaranaar !
|
|
Rere'ma, mujhne laavanaar todaamaay ! Ajab re'ma je laavanaar todaamaay!
|
2
|
Tene dhoyaa paapanaa ghaa redi draakshaaras ne tela;
|
|
Te bolyo: "Tu che maaro, mein tane che shodhel;"
|
|
Sunel nahi sur aavo madhur, thayu tethi harshit muj ur!
|
3
|
Bataavyaa ghaa khilaanaa tene vedhela muj kaaj;
|
|
Tem aj shir par dhaddhaathi mukel je kantaka taaj;
|
|
Taajub vaat mujamaa shu che isht ke se' te aavu bhaare kasht !
|
4
|
Hu chu teni hajuramaa, mukh tenu bahu ujjavada,
|
|
Tenu bhajan karataamaa, aashish paamu pushkad,
|
|
Laago tunko anantkaad pan karvaa tenaa puraa vakhaan.
|
Media
{{#ev:youtube|LfSFAJcqnX4}}