૨ - ધન્ય ત્રૈક ઈશ્વર
૨ - ધન્ય ત્રૈક ઈશ્વર
|
"Holy, Holy, Holy,
|
|
Lord God Almighty"
|
|
Tune: Nicaea
|
|
૧૧,૧૨,૧૨,૧૦ સ્વરો
|
|
કર્તા : બિશપ રેજિનોલ્ડ
|
|
હીબર, ૧૭૮૩-૧૮૨૬
|
|
અનુ: રોબર્ટ વૉર્ડ
|
૧
|
હે ઈશ્વર, પવિત્ર !
|
સર્વસમર્થ સ્વામી,
|
|
મળસકું થતાંમાં જ,
|
તુજને છે સલામી.
|
|
હે ઈશ્વર, પવિત્ર !
|
શક્તિમાન, દયાળુ;
|
|
ધન્ય ત્રિએક તું,
|
ઈશ્વર કૃપાળુ.
|
૨
|
હે ઈશ્વર, પવિત્ર !
|
સંત સેવા કરે,
|
|
ચળકતા સાગર આસપાસ
|
સુવર્ણ તાજ ધરે;
|
|
કરૂબીમ, સરાફીમ
|
પાય લાગી ગાય ગા,
|
|
તું જ હતો, છે,
|
ને સદા રહેવાનો.
|
૩
|
હે ઈશ્વર, પવિત્ર!
|
વ્યોમે વસ્તી તારી,
|
|
પાપી આંખ ન દેખે
|
તુજ મહિમા જે ભારી;
|
|
એકલો તું જ પવિત્ર,
|
નથી કોઈ તુજ સમાન,
|
|
શક્તિમાન, પૂર્ણ,
|
પ્રેમાળ, ને શુદ્ધ નામ.
|
૪
|
હે ઈશ્વર પવિત્ર !
|
સર્વસમર્થ સ્વામી,
|
|
ગાય સૌ સૃષ્ટિ તુજ નામ,
|
જળ, સ્થળ, ને સ્વરધામી;
|
|
હે ઈશ્વર, પવિત્ર !
|
શક્તિમાન, દયાળુ;
|
|
ધન્ય ત્રિએક તું,
|
ઈશ્વર કૃપાળુ.
|
Phonetic English
2 – Dhanya trek ishwar
|
"Holy, Holy, Holy,
|
|
Lord God Almighty"
|
Tune:
|
Nicaea
|
|
11,12,12,10 swaro
|
Karta:
|
Bishop Rejinold
|
|
Heber, 1783-1826
|
Anu:
|
Robert Ward
|
1
|
He Ishwar Pavitra!
|
Sarvasamarth swami,
|
|
Mulasku thatamaa ja,
|
tujne che salami,
|
|
He Ishwar, Pavitra!
|
Shaktimaan, dayalu;
|
|
Dhanya tri-ek tu,
|
Ishwar krupalu.
|
2
|
He Ishwar, Pavitra!
|
Sant seva kare,
|
|
Chalakata sagar aaspaas
|
suwarna taaj dhare;
|
|
Karubim, Saraphim
|
paay lagi gay ga,
|
|
Tu ja hato, che,
|
ne sada rahewano.
|
3
|
He Ishwar, Pavitra!
|
Vyome vasti tari,
|
|
Papi aankh na dekhe
|
tuj mahima je bhaari;
|
|
Ekalo tu ja pavitra,
|
nathi koi tuj samaan,
|
|
Shaktimaan, purna,
|
Premaal, ne shuddh naam.
|
4
|
He ishwar pawitra!
|
Sarvasamarth swami,
|
|
Gaay sau shrusti tuj naam,
|
jal, sthal, ne swardhaami;
|
|
He Ishwar, Pavitra!
|
Shaktimaan, dayalu;
|
|
Dhanya tri-ek tu,
|
Ishwar krupaalu.
|
Image
Media - Hymn Tune : Nicea
Notation : Sheet Music in Gujarati
File:Nicea + Hymn Tune + Holy-Holy-Holy Guj Notation.pdf