5

From Bhajan Sangrah
Revision as of 02:07, 12 August 2013 by Rrishujain (talk | contribs)
Jump to navigation Jump to search

૫ - ભજનસેવા

૫ - ભજનસેવા
દોહરા
કર્તા : સમભાઈ, કલ્યાણભાઈ
સેવા કરવા આવિયા, હે પ્રભુ, અમમાં આવ;
ભકિત અમારી માનજે, આશિષ સૌ પર લાવ.
તારું જ્ઞાન ઉતારજે, સૌનાં અંતરમાંય;
તુજ ગમ મનડું વાળજે, હમણાં અને સદાય.
જગ-ચિંતાના કાઢજે, મનથી સર્વ વિચાર;
તારી વાતોનો થજો, અમમાં બહુ વિસ્તાર.
તારા લેખો વાંચતાં એવી આશિષ આપ;
કે તે ચોંટેં ચિત્તમાં, માટે તેને સ્થાપ.
જે જે વાતો સુણીએ, તો હ્રદયે ઉતાર,
કે મીઠાં ફળ દાખવે, અમમાં વારંવારં.
રૂડાં રૂડાં ગીતનો શોર ચઢે જે વાર,
તે સેવા તું માનજે, હે ઈશ્વર, દાતાર.
ભાવ ખરો ઉપજાવજે, સર્વ સભાની માંય;
તારો આત્મા આપજે, કે સૌ ત્રુપ્ત કરાય.
અરજ અમારી આજની તે તો સુણો, બાપ,
ઈસુ તારક નામથી, માફક કરો સૌ પાપ.

Phonetic English

5 – Bhajan Sewa
Dohara
Karta: Sambhai, kalyanbhai
1 Sewa karwa aawya, he prabhu, amma aaw:
Bhakti amari manje, aashis sow par law.
Taru gyan utarje, sowna antermai:
જગ-ચિંતાના કાઢજે, મનથી સર્વ વિચાર;
તારી વાતોનો થજો, અમમાં બહુ વિસ્તાર.
તારા લેખો વાંચતાં એવી આશિષ આપ;
કે તે ચોંટેં ચિત્તમાં, માટે તેને સ્થાપ.
જે જે વાતો સુણીએ, તો હ્રદયે ઉતાર,
કે મીઠાં ફળ દાખવે, અમમાં વારંવારં.
રૂડાં રૂડાં ગીતનો શોર ચઢે જે વાર,
તે સેવા તું માનજે, હે ઈશ્વર, દાતાર.
ભાવ ખરો ઉપજાવજે, સર્વ સભાની માંય;
તારો આત્મા આપજે, કે સૌ ત્રુપ્ત કરાય.
અરજ અમારી આજની તે તો સુણો, બાપ,
ઈસુ તારક નામથી, માફક કરો સૌ પાપ.

|}