268
૨૬૮ - "જ્ઞાન હાંક મારે છે"
"The voice of Wisdom cries" | |
ટેક: | પરમેશ્વર બોલાવે, આવો રે. |
૧ | સઘળાં પાપથી ફરો, ને કરો પસ્તાવો; |
મુક્તિમાર્ગમાં ચાલો, આવો રે. પરમેશ્વર. | |
૨ | તમે જે ઘરડાં છો, આવો રે, |
તમ મોત જલદી આવશે, હાલ મુક્તિનો દિન છે; | |
પ્રભુ દયા કરશે, આવો રે. પરમેશ્વર. | |
૩ | તમે જે છો જુવાન, આવો રે, |
પામો મુક્તિનું દાન, આપો ઈસુને માન, | |
સૈનિકો થાઓ બળવાન, આવો રે. પરમેશ્વર. | |
૪ | બારણું છે ઉઘાડું, આવો રે, |
પણ બંધ થશે જ્યારે, રે શું કરશો ત્યારે? | |
અફસોસ થશે તમને, આવો રે. પરમેશ્વર. |
Phonetic English
"The voice of Wisdom cries" | |
Tek: | Parameshwar bolaave, aavo re. |
1 | Saghahda paapthi faro, ne karo pastaavo; |
Muktimaargama chaalo, aavo re. Parameshwar. | |
2 | Tame je gharada cho, aavo re, |
Tam mot jaldi aavashe, haal muktino din che; | |
Prabhu dayaa karashe, aavo re. Parameshwar. | |
3 | Tame jo cho juvaan, aavo re, |
Paamo muktinu daan, aapo Isune maan, | |
Sainiko thaao bahdavaan, aavo re. Parameshwar. | |
4 | Baarahnu che ughaadu, aavo re, |
Pan bandh thashe jyaare, re shu karasho tyaare? | |
Afasos thashe tamane, aavo re. Parameshwar. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : ShivRajni