8
=૮ - સ્તુત્યર્પણ
ટેક : |
પ્રિયકર, શીતકર, ઓ અવિનાશી ! અવિનાશી ; અવિનાશી ! | ||
૧ | પ્રિયકર, શીતકર, અવિનાશી ! | ||
સ્તુતિ તારી નિત કરનારી, વાચા હો, પ્રભુ, મિષ્ટકારી, | |||
જય, જય, જય, હે વ્યોમનિવાસી ! વંદન હો તને, અનંતવાસી ! | |||
અવિનાશી ; અવિનાશી ! | |||
૨ | પ્રિયકર, શીતકર, અવિનાશી ! | ||
મનહર, પ્રેમવર, ઓ પ્રેમાંથી, ગાઉં ગાન નિત દુ:ખવિનાશી, | |||
પ્રેમ ક્રાન્તિ કરો, આત્મા-નિવાસી ! સ્તુતિ સવીકરો, હે અનંતવાસી ! | |||
અવિનાશી ; અવિનાશી ! |