7
૭ – પ્રભુને દ્ધારે
ટેક : | પ્રભુ, મને તડો રે તમારે દ્વાર. | |
૧ | રમણીય કેવા માંડવા તારા, | સૌન્યો રે સરદાર, |
તેજ-કિરણના અંબાર ઝગે જ્યાં, | તારા મંદિરિયાને દ્વાર....પ્રભુ. | |
૨ | પલ પલ તલપે મનડું રે મારું, | પ્રભુઘરના અભિલાખ, |
હૌયુંય હરખે, કાયાય મલકે, | મંદિરિયે જો મને રાખ....પ્રભુ. | |
૩ | ચલ્લીને ઘર જો, અબાબીલને માળો, | રક્ષવા નિજ સંતાન, |
ભલાં ભલાં મારા પ્રભુમંદિરિયાં, | ગાઉં તૈં તારા ગુણગાન....પ્રભુ. | |
૪ | કોટી રે દિનની જિંદગી ખોટી, | વસું તુજ દ્વારે જે વાર, |
ઘન ઘન મારા ઈસુ મસીહા, | સફળ કર્યો સંસાર....પ્રભુ. |