8
૮ - સ્તુત્યર્પણ
ટેક : |
પ્રિયકર, શીતકર, ઓ અવિનાશી ! અવિનાશી ; અવિનાશી ! |
૧ | પ્રિયકર, શીતકર, અવિનાશી ! |
સ્તુતિ તારી નિત કરનારી, વાચા હો, પ્રભુ, મિષ્ટકારી, | |
જય, જય, જય, હે વ્યોમનિવાસી ! વંદન હો તને, અનંતવાસી ! | |
અવિનાશી ; અવિનાશી ! | |
૨ | પ્રિયકર, શીતકર, અવિનાશી ! |
મનહર, પ્રેમવર, ઓ પ્રેમાંશી, ગાઉં ગાન નિત દુ:ખવિનાશી, | |
પ્રેમ ક્રાન્તિ કરો, આત્મ-નિવાસી ! સ્તુતિ સવીકારો, હે અનંતવાસી ! | |
અવિનાશી ; અવિનાશી ! |
Phonetic English
Tek : | Priyakar, shitakar, o avinaashi ! Avinaashi ; avinaashi ! |
1 | Priyakar, shitakar, avinaashi ! |
Stuti taari nit karanaari, vaachaa ho, prabhu, mishtkaari, | |
Jay, jay, jay, he vyomanivaasi ! Vandan ho tane, anantavaasi ! | |
Avinaashi ; avinaashi ! | |
2 | Priyakar, shitakar, avinaashi ! |
Manahar, premavar, o premaathi, gaau gaan nit dukhvinaashi, | |
Prem kraanti karo, aatma-nivaasi ! Stuti savikaro, he anantavaasi ! | |
Avinaashi ; avinaashi ! |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod