242

From Bhajan Sangrah
Revision as of 17:08, 9 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૪૨ - કોણ કરે મને પાર== {| |+૨૪૨ - કોણ કરે મને પાર |- |ટેક: |કોણ કરે મને પાર ? ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૪૨ - કોણ કરે મને પાર

૨૪૨ - કોણ કરે મને પાર
ટેક: કોણ કરે મને પાર ? તુજ વિના, કોણ કરે ઉદ્ધાર?
હું પ્રભુ, પાપી છું અપરાધી, દુષ્ટ, દુ:ખી દુરાચાર.
હે પ્રભુ, મારાં પાપ મિટાવો, કરો નવો મન મોઝાર.
જ્ઞાન ધન હવે દો પ્રભુ મુજને, દુરુ થઈ કરો નિસ્તાર.
ઈસુ ખ્રિસ્ત, સદા હું તમારો, ગાઉં જય જયકાર.