|
૬, ૬, ૮, ૬ સ્વરો ને ટેક
|
|
"I hear Thy welcome voice"
|
|
Tune: S. S. 10
|
|
કર્તા: લુઈસ હાર્ટસો,
|
|
૧૮૬૨
|
|
અનુ. : જે. શિલડી
|
|
૧
|
ઓ ખ્રિસ્ત, તુજ સ્વર મધુર મુજને બોલવે છે;
|
|
તે સુણી આવું શુદ્ધ થવા તુજ રક્તની મારફતે.
|
|
ટેક:
|
આવું છું તુજ પાસ, આવું આ પળે;
|
|
રક્તે મને ધોઈ નાખ, જે કૂખથી નીકળે.
|
|
૨
|
લાચાર ને છેક અશુદ્ધ, પુણ વગર આવું છું;
|
|
સહુ દોષ તું પૂરણ કાઢે છે કે વગર ડાઘ હું થાઉં. આવું.
|
|
૩
|
હે ઈસુ, તું કરાવ સંપૂર્ણ પ્રેમ,વિશ્વાસ;
|
|
શાંતિ, ને આશા મનમાં સ્થાપ અહીં અને તહીં તું પાસ. આવું.
|
|
૪
|
હે ખ્રિસ્ત, તુજ દયા કૃત દિલમાં તું દઢ કરાવ;
|
|
કૃપા ને વત્તી કૃપા આપ ને પાપનું બળ દબાવ. આવું.
|
|
૫
|
જય જ્ય શુદ્ધ કરનાર રક્ત ! ઉદ્ધારનાર પ્રેમને જય !
|
|
જય જય ખ્રિસ્તને પ્રભુનું દાન, જીવનદાતાને જય ! આવું.
|