268
૨૬૮ - "જ્ઞાન હાંક મારે છે"
"The voice of Wisdom cries" | ||
ટેક: | પરમેશ્વર બોલાવે, આવો રે. | |
૧ | સઘળાં પાપહી ફરો, ને કરો પસ્તાવો; | |
મુક્તિમાર્ગમાં ચાલો, આવો રે. પરમેશ્વર. | ||
૨ | તમે જે ઘરડાં છો, આવો રે, | |
તમ મોત જલદી આવશે, હાલ મુક્તિનો દિન છે; | ||
પ્રભુ દયા કરશે, આવો રે. પરમેશ્વર. | ||
૩ | તમે હે છો જુવાર, આવો રે, | |
પામો મુક્તિનું દાન, વ્વ્પો ઈસુને માન, | ||
સૈનિકો થા ઓ બળવાન, આવો રે. પરમેશ્વર. | ||
૪ | બારણું છે ઉઘાડું, આવો રે, | |
પણ બંધ થશે જ્યારે, રે શું કરશો ત્યારે? | ||
અફસોસ થશે તમને, આવો રે. પરમેશ્વર. |