539

From Bhajan Sangrah
Revision as of 05:31, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૩૯ - હું યહોવામાં અતિશય આનંદી == {| |+૫૩૯ - હું યહોવામાં અતિશય આનંદી |- | ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૩૯ - હું યહોવામાં અતિશય આનંદી

૫૩૯ - હું યહોવામાં અતિશય આનંદી
આનંદ, મોટો આનંદ; આનંદ, પુષ્કળ આનંદ, (૨)
તેણે મને ધોયો છે (૨)
આંખની પેઠે સાચવ્યો છે (૨)
નાચી કૂદી ગીતો ગાઉં, શોધ્યો ને તાર્યો મને. (૨)