418

From Bhajan Sangrah
Revision as of 14:24, 30 March 2016 by LerrysonChristy (talk | contribs)
Jump to navigation Jump to search

૪૧૮ - આકાશમાં મુકામ

૪૧૮ - આકાશમાં મુકામ
૮, ૬, સ્વરો ને ટેક
"Now I can read my title clear"
આકાશમાં મારો છે મુકામ, મને તો છે ખાતરી;
ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ને મુક્તિ છે મારી.
ટેક: ખમીશું આંધી, બંધ થશે જલદી, પછી લંગર નાખીશું. (૨)
જો મારી સામા ઊઠે લોક, ને તીર ફેંકે શેતાન,
તો પણ મલકાવીશ મારું મુખ, થઈને હિમ્મતવાન.
જો રેલની પેઠે દુ:ખ આવે, ને ચિંતા લાગે બહુ,
આકાશમાં દેવ મને લાવશે, દુ:ખ, ચિંતા મતશે સહુ.
ત્યાં નહાશે મારો જીવ થાકેલ સત શાંતિસાગરમાં,
ને દુ:ખ તો આવશે નહિ બિલકુલ, મન શાંત રહેશે સદા.

Phonetic English

418 - Aakaashamaan Mukaam
8, 6, Svaro Ne Tek
"Now i can read my title clear"
1 Aakaashamaan maaro chhe mukaam, mane to chhe khaarati;
Tyaan nondhaavyun chhe maarun naam, ne mukti chhe maari.
Tek: Khameeshun aandhi, bandh thashe jaladi, pachhi langar naakheeshun. (2)
2 Jo maari saama oothe lok, ne teer phenke shetaan,
To pan malakaaveesh maarun mukh, thaeene himmatavaan.
3 Jo relani pethe dukh aave, ne chinta laage bahu,
Aakaashamaan dev mane laavashe, dukh, chinta matashe sahu.
4 Tyaan nahaashe maaro jeev thaakel sat shaantisaagaramaan,
Ne dukh to aavashe nahi bilakul, man shaant raheshe sada.

Image