526
૫૨૬ - પિતાને મહિમા
પિતાને મહિમા, વળી પુત્રને, હા. | |
તને હો, શુભાત્મા સદા તે મહિમા | |
સદાકાળ એવો ગુણી- ગૌરવી હો. | |
ત્રિએકી પ્રભો ઓ, ત્રિધન્ય મનાજો. |
પિતાને મહિમા, વળી પુત્રને, હા. | |
તને હો, શુભાત્મા સદા તે મહિમા | |
સદાકાળ એવો ગુણી- ગૌરવી હો. | |
ત્રિએકી પ્રભો ઓ, ત્રિધન્ય મનાજો. |