524
૫૨૪ - પ્રભુતા
બતાવી તેં, પિતા, પરમ મધુરી પ્રીત સુતમાં ! | |
બતાવી દે હાવાં પરમ મધુરી રીત મુજમાં; | |
બતાવી તેં તારી ગહન લઘુતા એ જ સુતમાં ! | |
બતાવી દે હાવાં ગહન પ્રભુતા આજ મુજમાં. |