522
૫૨૨ - જયસ્તોત્ર
જય જય દેવા, જય અધિરાજા, તુજ સ્તુત સંધે ગવાએ, | ||
પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ગગનગણો તને ગાએ, | ||
તહીં અમ અંતર સૂર મિલાવે, | ||
"હાલેલૂયા, હાલેલૂયા." |
જય જય દેવા, જય અધિરાજા, તુજ સ્તુત સંધે ગવાએ, | ||
પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ગગનગણો તને ગાએ, | ||
તહીં અમ અંતર સૂર મિલાવે, | ||
"હાલેલૂયા, હાલેલૂયા." |