509
૫૦૯ - જગને જીવન દેવા કાજ
૧ | ઈસુ આવ્યા જગમાં ખાસ, જગને જીવન દેવા કાજ; |
દુ:ખો, પાપો ટાળ્યાં ખાસ, જગને જીવન દેવા કાજ. | |
૨ | જગની સેવા કીધી ખાસ, જગને જીવન દેવા કાજ; |
નિંદા, ઠઠ્ઠા સહ્યાં ખાસ, જગને જીવન દેવા કાજ. | |
૩ | થંભે તે જડાયા ખાસ, જગને જીવન દેવા કાજ; |
કબરમાંથી ઊઠયા ખાસ, સ્વર્ગે ગયા જીવન કાજ. |