492

From Bhajan Sangrah
Revision as of 03:37, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૯૨ - પ્રકાશિત નગર == {| |+૪૯૨ - પ્રકાશિત નગર |- | |૬, ૬, ૫, ૫, ૬ સ્વરો |- | |"There is a city ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૯૨ - પ્રકાશિત નગર

૪૯૨ - પ્રકાશિત નગર
૬, ૬, ૫, ૫, ૬ સ્વરો
"There is a city bright"
Tune: City Bright. R.C.H.480. P.B.P. 587
કર્તા: મેરી ડેક
અનુ. : કા. મા. રત્નગ્રાહી
પ્રકાશિત નગર એક, પાપ રહે છે તેની બહાર;
જે કંઈ અશુદ્ધ, જે કંઈ અશુદ્ધ,
ત્યાં કદી ન પેસનાર.
ત્રાતા, હું આવું પાસ, કરું વિનંતી એ;
શુદ્ધ કરી ત્રાણ દે, શુદ્ધ કરી ત્રાણ દે,
ને સંધાં પાપ તું લે.
આજથી, પ્રભુ, મને કર પ્રેમી તારો બાળ;
તારા સામથ્ર્યે, તારા સામથ્ર્યે,
મને ભૂંડાઈથી વાળ.
શ્વેતાભૂષણ પહેરી, તુજ ખંડેલા જન જ્યાં,
પાપ તથા ડાઘ વિણ, પાપ તથા ડાઘ વિણ,
થઈ ઊભાં રહીએ ત્યાં.