7

From Bhajan Sangrah
Revision as of 13:50, 15 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "૭ – પ્રભુને દ્ધારે ટેક : પ્રભુ, મને તડો રે તમારે દ્વાર. ૧ રમણીય કેવા ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૭ – પ્રભુને દ્ધારે ટેક : પ્રભુ, મને તડો રે તમારે દ્વાર.

૧ રમણીય કેવા માંડવા તારા, સૌન્યો રે સરદાર, તેજ-કિરણના અંબાર ઝગે જ્યાં, તારા મંદિરિયાને દ્વાર....પ્રભુ.

૨ પલ પલ તલપે મનડું રે મારું, પ્રભુઘરના અભિલાખ, હૌયુંય હરખે, કાયાય મલકે, મંદિરિયે જો મને રાખ....પ્રભુ.

૩ ચલ્લીને ઘર જો, અબાબીલને માળો, રક્ષવા નિજ સંતાન, ભલાં ભલાં મારા પ્રભુમંદિરિયાં, ગાઉં તૈં તારા ગુણગાન....પ્રભુ.

૪ કોટી રે દિનની જિંદગી ખોટી, વસું તુજ દ્વારે જે વાર, ઘન ઘન મારા ઈસુ મસીહા, સફળ કર્યો સંસાર....પ્રભુ.