268
૨૬૮ - "જ્ઞાન હાંક મારે છે"
"The voice of Wisdom cries" | |
ટેક: | પરમેશ્વર બોલાવે, આવો રે. |
૧ | સઘળાં પાપહી ફરો, ને કરો પસ્તાવો; |
મુક્તિમાર્ગમાં ચાલો, આવો રે. પરમેશ્વર. | |
૨ | તમે જે ઘરડાં છો, આવો રે, |
તમ મોત જલદી આવશે, હાલ મુક્તિનો દિન છે; | |
પ્રભુ દયા કરશે, આવો રે. પરમેશ્વર. | |
૩ | તમે હે છો જુવાર, આવો રે, |
પામો મુક્તિનું દાન, વ્વ્પો ઈસુને માન, | |
સૈનિકો થા ઓ બળવાન, આવો રે. પરમેશ્વર. | |
૪ | બારણું છે ઉઘાડું, આવો રે, |
પણ બંધ થશે જ્યારે, રે શું કરશો ત્યારે? | |
અફસોસ થશે તમને, આવો રે. પરમેશ્વર. |
Phonetic English
"The voice of Wisdom cries" | |
Tek: | Parameshwar bolaave, aavo re. |
1 | Saghadaa paapahi faro, ne karo pastaavo; |
Muktimaargamaa chaalo, aavo re. Parameshwar. | |
2 | Tame je gharad cho, aavo re, |
Tam mot jaladi aavashe, haal muktino din che; | |
Prabhu dayaa karashe, aavo re. Parameshwar. | |
3 | Tame he cho juvaar, aavo re, |
Paamo muktinu daan, vvpo Isune maan, | |
Sainiko thaa o badavaan, aavo re. Parameshwar. | |
4 | Baaranu che ughaadu, aavo re, |
Pan bandh thashe jyaare, re shu karasho tyaare? | |
Afasos thashe tamane, aavo re. Parameshwar. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel