472
૪૭૨ - યુવાાનોને
(રાગ : જાગે બીન ઓર બરબત) | |
કર્તા: જયવંતીબહેન જે. ચૌહાન | |
ટેક: | જાગો રે સહુ નવયુવાનો, આળસ આત્મિક ત્યાગી, |
ઝીલોને પડકાર પ્રભુનો, તક જાએ બડભાગી..... જાગો...... રે- | |
૧ | ગુર્જરભૂમિ કેરાં, ખેત નિહાળો સારાં, |
ફસલ દીસે ભારી, ઝુકાવો સહુ પ્યારં. | |
૨ | મોકલું રે હું કોને ? સાદ સુણો સંભળાએ, |
હૈયે બોકો ભારે, મુજ માટે કો' જાએ. | |
૩ | સ્વાદવિહોણા જગમાં મીઠાસમ સહુ થાજો, |
જ્યોતિવિહીન જગની, જ્યોતિ સહુ રે-હોજો. | |
૪ | ફસલ કેરા સ્વામી, મજૂર બની હું આવું, |
ફસલ લણવા કાજે, તવ ચરણે ઝુકાવું. |