|
( પ્રિયકર હિંદોસ્તાન એ મરાઠી ગીતનું ભાષાંતર.)
|
|
લેખક : ના. વા. ટિળક
|
|
અનુ. : ડી. પી. મકવાણા
|
ટેક:
|
પ્રિયતમ હિંદીસ્તાન ! અમારા પ્રિયતમ હિંદીસ્તાન !
|
|
૧
|
તું જ સુખોની, સૌભગ્યની, સર્વ ગુણોની ખાણ,
|
|
ખરેખર, સર્વ ગુણોની ખાણ, સર્વ ગુણોની ખાણ,
|
|
અમારા પ્રિયતમ હિંદીસ્તાન. પ્રિયતમ.
|
|
૨
|
ચિન્તા તારી કરું સર્વદા, તારું ધરું અભિમાન,
|
|
ખરેખર, તારું ધરું અભિમાન, તારું ધરું અભિમાન,
|
|
અમારા પ્રિયતમ હિંદીસ્તાન. પ્રિયતમ.
|
|
૩
|
આપું તને ધન, આપું તને મન, વારી જાઉં પ્રાણ.
|
|
ખરેખર, વારી જાઉં પ્રાણ, વારી જાઉં પ્રાણ.
|
|
અમારા પ્રિયતમ હિંદીસ્તાન. પ્રિયતમ.
|
|
૪
|
સ્વદેશ સેવા રુચે ન તો નરદેહ ગણો નિષ્પ્રાણ,
|
|
ખરેખર, છેક જ તે નિષ્પ્રાણ, તેને ન હિંદી જાણ !
|
|
અમારા પ્રિયતમ હિંદીસ્તા. પ્રિયતમ.
|
|
૫
|
પ્રિય, દેશનું, દેવ અમારા, નિત્ય કરોને ત્રાણ,
|
|
ખરેખર, નિત્ય કરોને ત્રાણ, નિત્ય કરોને ત્રાણ,
|
|
અમારા પ્રિયતમ હિંદીસ્તાન. પ્રિયતમ.
|