450

From Bhajan Sangrah
Revision as of 00:07, 6 August 2013 by 117.198.162.21 (talk) (Created page with "== ૪૫૦ - પાળકની દીક્ષા == {| |+૪૫૦ - પાળકની દીક્ષા |- | |કર્તા : જેમ્સ મંટગમરી,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૫૦ - પાળકની દીક્ષા

૪૫૦ - પાળકની દીક્ષા
કર્તા : જેમ્સ મંટગમરી, ૧૭૭૧-૧૮૫૪, ૮ સ્વરો
અનુ. : કા. મા. રત્નગ્રાહી
હે પ્રભુ, આત્મા દે તું ખાસ, દીક્ષા જે પામ્યો તારો દાસ;
દે સુદાનો ને સારા ગુણ, તું પે'રાવજે ન્યાયાભૂષણ.
તુજ પાસે શીખી શિખાડે, સૌને તુજ સત્ય પમાડે;
સંધા પાળકો તુજ પાસે જ્યોતિઓ જેવા પ્રકાશે.
દેજે તું બુદ્ધિનો પ્રકાશ, ધૈર્ય, નમ્રતા ને વિશ્વાસ;
રાખી તારા લોકને ઉરે રાખે પ્રીતિ સહુ ઉપરે.
ન ધૈર્ય તેઓ તો હારે, ચોકી રાખી સૌને ચારે;
આપી ચારો ભૂલો ટાળે, ઘેટાં ને હલવાનને પાળે.
તેઓની સેવા પૂરી થાય, આશામાં સંધું મૂકી જાય;
અમો ને તેઓ સૌ સાથે, રહીએ ઈસુની સંગાથે.