4
૪ – ઈશ્વર સ્તવન ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા, અંતર સતથી મારા, નામ પવિત્ર તેનું તું ગા....
૧ ભૂલ મા સૌ ઈશના ઉપકારો, પાપોની માફી સઘળી પામ્યો, વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, નાશથી જીવને ક્ષેમ બચાવે.
૨ ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો, શિર પર તારા તે જ તો ધરતો, વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, ગરુડ બળો સમ જીવન કરતો.